મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તલ, મગફળી અને જીરૂના ભાવો જાણો…

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે વિવિધ કૃષિ જણસો તેમજ શાકભાજીના ભાવો વિષે જાણો વિગતે

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના નીચા ભાવ ૧૨૦૦ ઉચા ભાવ ૧૨૦૦ છે ઘઉંના નીચા ભાવ ૩૭૫ ઉચા ભાવ ૪૩૦ છે તલના નીચા ભાવ ૧૮૧૦ ઉચા ભાવ ૨૨૨૨ છે મગફળી (જીણી) નીચા ભાવ ૮૨૯ ઉચા ભાવ ૯૩૯ છે

        જીરૂના નીચા ભાવ ૨૩૦૦ ઉચા ભાવ ૩૧૯૦ છે બાજરો નીચા ભાવ ૩૭૧ ઉચા ભાવ ૪૦૯ છે જુવાર નીચા ભાવ ૫૩૦ ઉચા ભાવ ૭૫૫ છે ચણાના નીચા ભાવ ૭૭૦ ઉચા ભાવ ૮૧૧ છે એરંડા નીચા ભાવ ૯૮૮ ઉચા ભાવ ૯૮૮ છે

        ગુવાર બી નીચા ભાવ ૭૯૧ ઉચા ભાવ ૭૯૯ છે કાળા તલના નીચા ભાવ ૨૪૭૧ ઉચા ભાવ ૩૨૬૬ છે રાયના નીચા ભાવ ૫૦૦ ઉચા ભાવ ૬૭૦ છે અને સિંગફાડા નીચા ભાવ ૯૬૨ ઉચા ભાવ ૧૦૬૦ છે

શાકભાજીના ભાવો નીચે મુજબ છે

લીલી મરચા : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૪૦૦

રીંગણા : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૫૦૦

કારેલા : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૬૦૦

ગુવાર : નીચો ભાવ ૬૦૦ ઉચો ભાવ ૮૦૦

ભીંડો : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૮૦૦

ટમેટા : નીચો ભાવ ૬૦૦ ઉચો ભાવ ૭૦૦

કોબીજ : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦  

કાકડી : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૪૦૦

લીંબુ : નીચો ભાવ ૭૦૦ ઉચો ભાવ ૧૦૦૦

દુધી : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૫૦૦

સુક્કી ડુંગળી : નીચો ભાવ ૨૦૦ ઉચો  ભાવ ૪૦૦

Comments
Loading...
WhatsApp chat