Billboard ad 1150*250

મોરબીમાં વાહન ધિરાણ કરતી બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે યાદી

0 357
Post ad 1

        વાહન પર ધીરાણ કરતી બેંકો/નાણાકીય સંસ્થાઓએ તેઓ દ્વારા ધીરાણ કરવામાં આવેલ વાહનો પર હાયપોથીકેશનની નોંધ અવશ્ય કરાવવી વાહન માલિક દ્વારા લોનના હપ્તા ચડત થઇ જાય અને વાહન જપ્ત કરવામાં આવે ત્યારે મોટર વાહન નિયમોનુસારા FRC ની પ્રક્રિયા ફરજીયાતપણે કરવાની રહેશે.

Post ad 3

તેમજ જપ્ત કરેલ વાહનોની માહિતી દર માસની પહેલી તારીખે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીને મોકલી આપવાની રહશે. જપ્ત કરેલ વાહનોની બાકી રહેલા ટેક્ષ ભરવાની જવાબદારી બેંક/નાણાકીય સંસ્થાની રહેશે. આ સુચનાનો ચુસ્તપણે અમલ કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવવામા આવેલ છે. 

Comments
Loading...
Share This
WhatsApp chat