Billboard ad 1150*250

પીએમ મોદીના પશુ રોગ અંગેના પ્રોગ્રામનું મોરબીમાં લાઈવ ટેલીકાસ્ટ

0 81
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પશુ રોગ અંગેના પ્રોગ્રામનું લોન્ચિંગ

Post ad 2

        આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પશુમાં થતા રોગો અંગે પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો જે પ્રોગ્રામનું લાઈવ ટેલીકાસ્ટ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો હતો જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબીના દિલીપભાઈ સરડવા અને ડેપ્યુટી ડાયરેક્ટર (એનીમલ હસબડરી) ડો. ભોરણીયા પ્રોગ્રામ લોન્ચ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો ૨૩૯ ખેડૂતોએ લાભ લીધો હતો અને પશુઓને થતા રોગો અંગે વિવિધ જરૂરી જાણકારી અને માર્ગદર્શન મેળવ્યું હતું 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat