લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક ? પરીક્ષા મોકૂફ કે ચાલુ અસમંજસ…..

0 69
Above Post Content

આજે સમગ્ર રાજ્યમાં લેવાનાર લોક રક્ષક દળની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ પરીક્ષા શરુ થવાના ગણતરીના સમય પૂર્વે પેપર લીક થયાની વાતો વચ્ચે પરીક્ષા મોકૂફ રાખવાની પરિસ્થિતિ સર્જાઈ છે

Middle Post Content

આજે મોરબીમાં પણ લોક રક્ષક દળની પરીક્ષા યોજાનાર હતી અને કુલ ૫૨ પરીક્ષા કેન્દ્રોમાં ૧૬,૭૧૦ નોંધાયેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે પૂર્વે જ સોશ્યલ મીડિયામાં પેપર લીકના મેસેજ ફરતા થયા હતા અને પરીક્ષા મોકૂફ રાખવી પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તો હજુ સુધી પરીક્ષા મોકૂફ રાખવામાં આવે તેવી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી જોકે પેપર લીકની અફવા વચ્ચે પરીક્ષા લેવાશે કે નહિ તે નક્કી થતું નથી તો ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી ગયા છે જોકે હજુ સુધી પરીક્ષા કેન્દ્રોને કોઈ સુચના મળી ના હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat