Billboard ad 1150*250

માળિયા પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા બેને ઝડપ્યા

0 128
Above Post Content

        માળિયાના નાના દહીંસરા નજીકથી પસાર થતી કારને આંતરી પોલીસે કારમાંથી વિદેશી દારૂ અને બીયર મળી આવતા કાર સહિતનો મુદામાલ કબજે લીધો છે

Middle Post Content

        માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નાના દહીંસરા ગામ નજીકથી પસાર થતી સેન્ટ્રો કાર નં જીજે ૧૩ એફ ૧૪૫૦ ને રોકી તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની એક બોટલ કીમત ૪૦૦ અને બીયર નંગ ૧૨ કીમત ૧૨૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂ-બીયર તેમજ કાર સહીત ૧,૦૧,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી દિનેશ દુર્લભજીભાઈ સદાતીયા રહે ખાખરાળા અને રાજેશ બાબુભાઈ વડાવીયા રહે ખાખરાળા વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat