Billboard ad 1150*250

માળિયા : અજાણ્યા ઇસમેં રસ્તો રોક્યા બાદ મહિલાને માર માર્યો

0 96
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        માળીયાના વીરવદરકા ગામના રહેવાસી શારદાબેન રમેશભાઈ સુરેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે વિદરકા ગામથી ભીમસર જવાના રસ્તે જી કે હોટલ પર પગપાળા કામે જતા હતા ત્યારે અજાણ્યો આરોપી ઉમર આશરે 40 થી ૪૨ વર્ષ વાળો ફરિયાદી સામે ઉભો રહેતા ફરિયાદીએ કહેલ કે કેમ મારી સામે આવી ઉભો રહ્યો છો કહી ઠપકો આપતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને વાળ પકડીને લીમડાના ઝાડ સાથે મોઢું અથડાવી ઈજા કરી નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat