માળીયા પોલીસે વરલીના આંકડા લેતા શખ્શને ઝડપ્યો

        માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગેબનશાપીર ચોક નજીક આરોપી જાવેદ મહેબુબ માણેક રહે માળીયા વાળાને વરલી ફીચરનો જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈને તેની પાસેથી રોકડ રકમ રૂ ૫૨૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat