Billboard ad 1150*250

માળિયા : બાવળની ઝાડીમાં સંતાડેલ દારૂનો જથ્થો ઝડપાયો

0 67
Above Post Content

૩૩ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એકને ઝડપ્યો

Middle Post Content

        મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયાના નવાગામ નજીક બાવળની ઝાડીમાં સંતાડેલી ૩૩ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૯૯૦૦ સાથે નસીર યુસુફ જામ (ઉ.વ.૧૯) ને ઝડપી લીધો છે જયારે મોરબીના પંચાસર રોડ પર રહેતા ધનરાજ નામના અન્ય ઇસમનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat