Billboard ad 1150*250

વાંકાનેરના રાતાવીરડાની પરિણીતા દાઝી જતા કરુણ મોત

0 117
Post ad 1

           વાંકાનેરના રાતાવીરડા ગામના રહેવાસી મોધીબેન નાથાભાઈ ગોલતર (ઉ.વ.૨૦) પરિણીતા આજે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે દાઝી જતા મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવેલ જોકે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું મૃતક મહિલાનો લગ્નગાળો દોઢ વર્ષનો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat