Billboard ad 1150*250

કૃષ્ણ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન, આવતીકાલે મીટીંગ યોજાશે

0 40
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે પરંપરાગત રૂટ મુજબ વિશાળ શોભાયાત્રા શહેર ના રાજમાર્ગો પર નિકળશે તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી મહોત્સવ નિમિતે સર્વ હિન્દુ સંગઠન ની બેઠક તા.૧૩-૮-૨૦૧૯ મંગળવાર ના રોજ શહેર ના શ્રી જલારામ મંદિર અયોદયાપુરી રોડ ખાતે રાત્રે 10 કલાકે યોજાશે જેમા જન્માષ્ટમી મહોત્સવ ની રૂપરેખા નું આયોજન કરવામા આવનાર છે જેથી શહેર ના દરેક હિન્દુ સંગઠન ના આગેવાનો તથા કાર્યકર્તાઓ એ તે બેઠક મા અવશ્ય ઉપસ્થિત રહેવા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat