Billboard ad 1150*250

મોરબીના પીપળી રોડ પરની સિરામિક ફેકટરીમાં તરુણનો આપઘાત

0 136
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સિરામિક ફેક્ટરીમાં રહીને મજુરી કરતા તરુણે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે 

         આપઘાતના બનાવની મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જીલ્લાના કવાંટનો વતની અને હાલ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ કોરીયલ સીરામીકના લેબર કવાર્ટરમાં રહીને મજુરી કરતો તરુણ જીગરકુમાર રમેશભાઈ રોહિત (ઉ.૧૭)  નામના આદિવાસી તરુણે પોતાના લેબર કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે પોલીસે બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે વધુ તપાસ ચલાવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat