Billboard ad 1150*250

મોરબી પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ

0 68
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી પંથકમાંથી એમ.પી. નો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે

મોરબી પંથકમાં રહીને મજુરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીને મધ્યપ્રદેશનો રહેવાસી મોલુરમ નાનુરામ ડાવર કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ સી.પી.આઈ ચલાવી રહ્યા છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat