Billboard ad 1150*250

રાજકોટના ગુમ આધેડનો મૃતદેહ મચ્છુ નદીમાં તરતો મળી આવ્યો !

0 52
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        રાજકોટના કુચીયાદડ ગામના રહેવાસી આધેડ વિનુભાઈ રવજીભાઈ જમોડ (ઉ.વ.૪૧) નામના આધેડ છેલ્લા બે દિવસથી ગુમ હોય દરમિયાન જેપુર ગામ મચ્છુ નદીના કાંઠે તેનો મૃતદેહ તરતો મળી આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે 

Comments
Loading...
Share This
WhatsApp chat