Billboard ad 1150*250

મોરબી એ ડીવીઝન પોલીસે દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપ્યો

0 134
Post ad 1

       મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની ટીમના એમ આર ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, રણજીતસિંહ રોહડીયા, ભરતભાઈ ખાંભરા, નિર્મલસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર ચોકડી નજીકથી પ્લેઝર મોટરસાયકલમાં શંકાસ્પદ ઇસમ મળી આવતા આરોપી કમલેશ ઉર્ફે બાબુ કાનજી પરમાર (ઉ.વ.૩૫) રહે મોરબી રણછોડનગર વાળાને ઝડપી લઈને ૧૨ બોટલ વિદેશી દારૂ કીમત ૩૬૦૦ તેમજ પ્લેઝર મોટરસાયકલ કીમત ૫૦૦૦ નો  મુદામાલ જપ્ત કર્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat