Billboard ad 1150*250

મોરબી : રીયલ એસ્ટેટ ક્ષેત્રે યોગી ડેવલોપર્સની ક્રાંતિકારી પહેલ

0 140
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પ્રથમ રેરા રજીસ્ટ્રેશન અને ડેવલોપર્સ લાયસન્સ ધરાવ્યું

Post ad 3

        મોરબી શહેરમાં જયારે વર્ષોથી વગર મંજુરીએ બાંધકામોનો પ્રાણ પ્રશ્ન ચાલુ હતો તેવા સમયગાળામાં યોગી ડેવલોપર્સ દ્વારા બાંધકામ ક્ષેત્રે નવી શરૂઆત કરવામાં આવી છે જેના ઉપક્રમે યોગી ડેવલોપર્સ દ્વારા મોરબીના હાર્દસમાં વિસ્તાર એવા જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બેંક ઓફ બરોડાની બાજુમાં મોરબીની સૌપ્રથમ રેરા રજીસ્ટ્રેશn અને નગરપાલિકા દ્વારા ઓનલાઈન બાંધકામ મંજુરી મેળવવામાં આવી છે

        યોગી ડેવલોપર્સ દ્વારા બેંક ઓફ બરોડા પાસે બની રહેલા નવા બાંધકામ માટે રેરા રજીસ્ટ્રેશન અને નગરપાલિકા દ્વારા ઓનલાઈન બાંધકામ મંજુરી મેળવીને સરકારના નિયમોનું પાલન કરીને યોગી પ્લાઝા નામનું શોપિંગ સેન્ટર નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેની અંદર યોગી ડેવલોપર્સ દ્વારા સરકારના તમામ નિયમોનું પાલન કરી પોતાની કીમતી એવી જગ્યા નિયમાનુસાર છોડી તથા બેઝમેન્ટ પાર્કિંગ, ફાયર સેફટીની સુવિધાઓ અને વેપારીઓ તેમજ ગ્રાહકો માટે મોલ જેવી અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ એવા શોપિંગ સેન્ટરને ડેવલોપ કરવામાં આવી રહ્યું છે વધુ જાણકારી માટે પ્રમોટર રૂચિરભાઈ કારિયા મો ૯૩૬૮૦ ૧૧૧૧૧ પર સંપર્ક કરવો.

Comments
Loading...
Share This
WhatsApp chat