Billboard ad 1150*250

મોરબીના નાગડાવાસ પાસે બે કાર વચ્ચે અકસ્માત, સવા વર્ષના માસુમનું મોત

0 93
Above Post Content

Middle Post Content

મોરબી માળિયા રોડ પર ગઈકાલે એક કાર ચાલકે બીજી કાર સાથે પોતાની કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં સવા વર્ષના માસુમ સાહિલનું મોત નીપજ્યું હતું.

મળતી વિગત મુજબ મોરબી-માળિયા હાઈવે પર આવેલ નાગડાવાસ ગામના પાટિયા પાસે હાલ રોડનું કામ ચાલી રહ્યું છે તેથી રોડની બે સાઈડમાંથી એક સાઈડ વાહનોની અવરજવર માટે બંધ કરી એક જ સાઈડ ચાલુ રખાઈ છે દરમ્યાન ગઈકાલે માળિયા ગામે ગેબનશાહ પીરની દરગાહ પાસે કાજીવાસમાં રહેતા ફરિયાદી ગુલામશા આમદશા ફકીર (ઉ.૪૦) પોતાની કર નં જીજે ૩ દીદી ૦૦૪૦ લઈને આ જગ્યાએથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી અને ફરીની કારને સાંકડા રસ્તામાં ઓવર ટ્રેક કરતા કાર નં જીજે ૩૭ ટી ૩૨૧૯ ના ચાલકે ગફલતભરી રીતે ચલાવી ડરીને કારને ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતોઈ અને જેમાં ફરિયાદી ગુલામશા તેમજ સાહેદને ફેકચર જેવી ગંભીર ઈજાઓ થઇ હતી અને ફરીના સવા વર્ષના માસુમ પુત્ર સાહિલનું મોત નીપજ્યું હતું.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat