મોરબી : 33 માં રાઉન્ડના અંતે બ્રિજેશ મેરજાની લીડમાં વધારો, જીત તરફ પ્રયાણ

મોરબી મત ગણતરીમાં 33 મોં રાઉન્ડ પણ પૂર્ણ થઇ ચુક્યો છે અને ભાજપ ઉમેદવારની લીડમાં આ રાઉન્ડમાં પણ વધારો થયો છે અને ભાજપ ઉમેદવાર જીત તરફ પ્રયાણ કરી રહ્યા હોય તેમ લાગી રહયું છે

33 માં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર 61,761 મતો અને કોંગ્રેસ ઉમેદવારને 56,912 મતો મલ્યા છે અને ભાજપની લીડ 4849 સુધી પહોંચી છે હવે બે રાઉન્ડ મત ગણતરી બાકી છે ત્યારે કોંગ્રેસ હવે કમ બેક કરી શકશે કે ભાજપ જીતી જશે તે જોવાનું રહેશે

Comments
Loading...
WhatsApp chat