Billboard ad 1150*250

મોરબી : સામાકાંઠે જતા વાહનચાલકો ચેતી જજો, હાલ છે ફૂલ ટ્રાફિકજામ

0 60
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી પંથકમાં ટ્રાફિકજામ એ દરરોજની સમસ્યા છે અને અવારનવાર ટ્રાફિકજામ સર્જાતો હોય છે ત્યારે આજે ફરીથી મોરબીના પાડપુલ અને મયુર પુલ પર ટ્રાફિકજામ સર્જાતા વીસી ફાટક સુધી વાહનોની લાઈનો લાગી છે

        મોરબીમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મચ્છુ નદી પર બેઠો પુલ બનાવાયો છે જોકે મોરબીના ડેમો છલકાઈ જતા પાણી છોડવાની ફરજ પડી હતી અને ડેમના દરવાજા ખોલતા નદીમાં પાણીના પ્રવાહને પગલે સલામતીને ખાતર બેઠો પુલ હાલ બંધ રાખવામાં આવ્યો છે જેથી પાડા પુલ અને મયુર પુલ પર ટ્રાફિક ભારણ વધ્યું છે અને આજે સવારથી લગભગ એકાદ કલાકથી ટ્રાફિક જામ સર્જાયો છે અને પુલથી લઈને છેક વીસી ફાટક સુધી ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat