મોરબી અવસાન નોંધ :

0 35
Above Post Content

મોરબી તા. ૨૦ :- મોરબીના નાગલપર ગામના રહેવાસી શાંતાબેન મોહનલાલ ભગલાણી તે ચંદુભાઈ તથા ભરતભાઈ (માજી સરપંચ) ના માતા તથા મુકેશભાઈ, જીતુભાઈ, વિશાલભાઈ અને પાથૅના દાદીમાનુ તા. ૨૦ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા. ૨૨ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે નાગલપર ગામ મુકામે રાખેલ છે.

Middle Post Content

મોરબી તા. ૨૦ :- ચંચળબેન ગોવિંદજી ચૌહાણ તે સ્વ. ગોવિંદજી ત્રિકમજી ચૌહાણના પત્ની તેમજ નૌતમલાલ, દિલીપભાઈના માતા તેમજ હીરેન્દ્રભાઈ અને જયનીશના દાદીમાંનું તા. ૧૯ ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૦૪ : ૩૦ થી ૬ દરમિયાન મોચી મંદિર, મોચી ચોક, મોરબી ખાતે રાખેલ છે

મોરબી તા ૨૦ :- ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ કિશોરચંદ્ર માધવલાલ દવે (ઉ.વ.૬૦) તે સ્વ. માધવલાલ વૈકુંઠરાય દવેના પુત્ર તથા દિનેશચંદ્ર દવે (ની.તલાટી કમ મંત્રી) ના લઘુ બંધુ, શીતલબેન ધર્મેશકુમાર વ્યાસ તેમજ શીતલબેન ધર્મેશકુમાર વ્યાસ (સુ.નગર) અને તૃપ્તિબેન શૈલેશકુમાર વ્યાસ (સુ.નગર) ના કાકાનું તા. ૨૦ ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૨૨ ને ગુરુવારે સાંજે ૪ થી ૫ કલાકે કડિયા જ્ઞાતિની વાડી, જેઈલ રોડ મોરબી ખાતે રાખેલ છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat