Billboard ad 1150*250

મોરબી બાર એસોના ઉપપ્રમુખ મનીષભાઈ જોશીનો આજે જન્મદિવસ

0 42
Above Post Content

Middle Post Content

        મોરબી બાર એસોના ઉપપ્રમુખ અને યુવા ધારાશાસ્ત્રી મનીષભાઈ જોશીનો આજે જન્મદિવસ છે મોરબી બાર એસોના ઉપપ્રમુખ તરીકેની જવાબદારીનું તેઓ વહન કરી રહ્યા છે તો લોકોને ન્યાય અપાવવા માટે વકીલાત કરનાર યુવા ધારાશાસ્ત્રી મનીષભાઈ જોશી સત્ય અને પ્રમાણિકતાથી સૌ કોઈના દિલ જીતી લીધા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે મોરબી બાર એસોના હોદેદારો, વકીલો અને કોર્ટ સ્ટાફ તેમજ તેનો પરિવાર, મિત્રો અને મોરબી ન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat