મોરબી પેટ ચૂંટણી બીજો રાઉન્ડ, જાણો બીજા રાઉન્ડમાં કોણ આગળ

મોરબી પેટ ચૂંટણી મત ગણતરીમાં બીજા રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઇ ચુકી છે જેમાં કોંગ્રેસ આગળ જોવા મળે છે અને બીજા રાઉન્ડમાં જયંતીભાઈ પટેલને 3028 અને ભાજપ ઉમેદવાર બ્રિજેશભાઈને 2898 મતો મલ્યા છે અને બીજા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ જોવા મળે છે

Comments
Loading...
WhatsApp chat