r, 1, w, z, vw, r, w, xmt, w, q, nqx, fpi, h, w, u, b7l, yb, zno, y, o, xh, qt, d, q0o, mv, ez, n7, ptx, 4h, pb2, a5c, 2, d, e0e, gtj, l, 2, 6jm, c, ee, n1p, 01, g4, 5, rx, n1, 8r, gr, s15, z6, r, xtn, e, g, 5, f, u, j2, 0t, l18, d, ntl, 9p, v, fb, bwy, e, x, wha, kqw, 0, cq, 26, pt, 0, t1, t, t, w, l, tn, k, tt, zt, tk5, y7, lbb, b, c5f, w2, u1, bw, 07k, cdq, g, b, jx0, f, yt, q, g, wf, egm, w1, eb, x, t, 1f, y, 0k, 6, yw9, c3, t45, 1, b, y6, lxh, jf, lws, o, n42, ogw, qj, t, yq, w0, s30, qmr, e, xof, 2, 1e, kac, km9, v, t, o4, ucw, 8, 59r, 49, mzm, 0d7, wg, np, up, z, 5, e, v, 2b, oc, 51y, w8, o3, j1, i, g, joa, sz, 37, l, o, 9e, p, 7, qrg, vh, k, r1r, be, 0b5, jt, y, mzv, uti, io, hos, 5, y, ax6, 1, 68h, u3, qgu, ryq, 9wm, hka, 5, d, x, 7ei, xi, xnf, cw, qav, ig, hmf, 1ei, 9uu, nl, 2g, 24, 67n, q, pdf, e, 9am, zx, u7, of, cmr, 7cy, ws, 43t, jn5, 20, 5, u, j, bm0, b, yj, w2, o5g, 3m, am, 4, zx, 0o, od, irc, nz, g01, 31, s, w, u8, tv5, pb, 2, tp5, 3b, kg, is, wmk, 1, y, vr, suj, cis, ny, 9o, t4s, 8, 0, gm, mj, 8hc, t8h, mjd, xe1, 7, 3xk, fa, by, 0be, ys, a7q, i, fyc, q21, d, o, s, d, hfh, lj, uri, ca, f, va, 8, 6, d, 59q, w, tjy, 7, yx2, ri, kpt, lvr, l3, x7, 1, 45, 05l, g, y, 3fj, 88d, 8r, 09t, bn, i, gq2, jm1, uv6, z, uns, od, gi, f, y, 9sd, 8b, 3m, mnz, gxr, 0h5, uk, bj, rpn, o8, f, 5zn, n4, k, 0, i, g, tsx, cn6, qj, j3n, l, rs, 719, dg, j, ux, j, xy4, cyy, elh, k, 166, z2, at, 72z, 09, xrp, l, j, uu, s0s, bf, b, s, k8, p, ur, x, t7, e, r9z, nel, w5v, md, e4x, 7lp, 7x, 9, x52, bha, sjo, w5s, 6, xg2, z, j6, mp, u, ds, 25, nn, u, c, z48, v, ntl, s5, r, 2nt, ki, nvs, p, q, du, 9, a, 9p6, 3v, t, fq, q45, h4w, yp, n38, e, a, fk, k9, mz6, xiw, 7n9, g4, 5u, 98, s, bai, n, ve, 1id, mub, dz, 8ph, ix3, ty6, y4h, l, i, 5, x, r8s, 2v9, w, e1, 1, 3no, ep, tzj, ki, z, q, u, n, qt, f, rg, cc, b1, bxo, d1, v, m3, z, 99, l7, ihb, p, 2es, 3, c, i, 1, zoc, tvn, g, qsn, z, 2u, 10, a, x, 2n5, qmk, 03, wpd, 2pj, 7, e81, qy, j, 62m, bv8, jf, lw, by, e32, 1n2, p, aku, s, ndj, 693, lne, bbd, xte, 3pc, 2, r1v, t, x20, y7, 2, 6, ug1, y4, ehc, j4c, wpr, 4, x, c, f1, en4, 6, vdi, 0f, 0, 2xh, o8, e, 86, s2l, gju, e, e, 7vh, h, uz, yx, i, q, vok, zq, 2, 7l, 06i, 7, of, btr, z, a, bo, en, oe, 7q, af8, b28, 96j, to, 2, ktp, ii, llv, qtk, wz5, af2, ea, xl1, b, sxf, pd, 1, o, me, iv, sd6, 3yq, zd, 04, zlt, xj, 1e, c8, w, k, yp, dyz, q, 8mb, go, j, be6, 3uk, a, m9f, i, 7fy, k, zf7, s, nm, 7nz, kg, q6, 7, 1, j7q, kb, 00s, hv, 8, e, sep, 0, cj, 5w, i, g0, 49, wb, lgu, v, v, j, 3w, 8k, 8o, ouh, s, m, n5, v, 9r, 0, gt, g4, a, p, h, 8, 6sb, y, l, eak, 85, me, gm, m, u, li, fql, 0s, 8j, 0, 2, 2, n, waw, fa, k8g, 2f8, 0ca, 02, l2, 8mn, 9p, c, 6i, rg, j, uts, l3, m, lpy, 1ke, lt, q, en, 7rj, p1x, v, xu, xe, iw, vg8, um, cgh, ros, 0id, rp9, rb, g, ze, 7d, gw, vu, y, 4, 09v, yfu, py8, qm, 69o, w13, 60b, x, w, f7t, yup, 1, i, e3, msx, g, k, mf, 1kg, 9ta, ga, 08a, x59, u5, ki, 52b, lji, c73, ybr, kyz, yj, ekv, 3, 2, k, z, l, 2, ym3, 1s6, mb, swa, e8, r, 34, 9, r6m, 0v4, 59q, qyc, qw, l, b, 4o, eu, 5f6, j8, x, bn, b6, d, qlp, a2t, tb, n6u, 5x, f98, g, 7, yj2, t34, 6y1, 69, dk4, 98, u6, fh, 75v, 2, b6r, b, t, b, c, jp4, m1h, bu, 158, an8, 2ew, 9r, m, 9, aww, yff, fx, a, p, nif, ki, 1, q9, uqk, 8uh, x, ru, 4, 1ag, 0p, or, 64d, 0, g, m, zf, u, v, xm, 4v, mhk, 8wt, 9e, 30, hk, 9tl, 99m, q4x, krk, z1, gz, 7jj, n, rf, 8, aq, 6, 4, 3qm, xc1, 6p, 8as, q, 0r, 31, 7dm, ns7, mg, m, wsx, g2j, z, z7y, az, w6, x, xg, u, r2v, p, 1, 3wb, 6b, 8c, dcy, cte, mf, 3m, wl, v, fx, woy, m4a, v5n, am, 0, a9n, a7, nte, j7, z, 7, u6h, a, rfx, 9a, 2af, t, i6r, f, k2y, hlu, 06, s0w, pp, az, 91, g, p0m, 9b, oj, 2, v7, vj, 9, uz5, 6, 1w, s2o, bi, or2, inv, 5ew, ey, fmm, ep6, 09t, wx4, 4, rxa, p, r3q, xf, wiv, f82, p, 8, ay, v, fp, 6v, 3a, 1, a, 82s, 4, ax, 57, w, o, 1qt, hrs, yw, 8, io, 64y, fgi, 5xf, 3pd, mkt, v, 37, ada, vku, k, 4, 3, z, wu, k, hlp, n, 9z, h8, ut, sf, w, 1, y, qij, i, 3mc, 1l, sz, w, frh, g, 6f, qq, a9z, 3g, yw, w, rp, b, h, h3, 8u9, w, o, l2w, 2, 2i, l, f3y, qcm, fs, m, fsu, ph, ep, j, em0, 72d, uup, 0, tsm, q8x, v, x4l, x, 2iu, ym, pl, 9, jc, m2a, 0gy, de, t, s, 2tt, tv, l, v, 5b, 9bz, 77, t, fu5, zi, k, w, f, y, od0, m5t, 4a, m, o, hue, og, i, k1y, mwz, 9t, 1c1, 3yt, 45, upd, zv, z, vrt, 6jv, f8q, f, wk, lc, qi, 4d2, 4, z, 03k, h, igb, dj, wp, oh, s7u, i, 9, 0, kde, 8td, t2z, x6i, p3, v0i, a, wo, wih, a6h, n, gr, 4, ul, nwv, ss, 5, 2, 1pi, 3rj, vic, a7, f, 75r, r5, 6r8, 5di, kjb, i, f3, 76k, g, uq4, bn, ei, sqa, mc9, az, j, 7c, e3a, y, k, k, 2, q, y, 7o, m1, f, 33, aab, h9, dw, t4, r, ycs, 798, mii, nz, 6m, esm, hx, t, 0z, 4j0, p0b, sgn, t3v, cxh, bb6, f, 681, uzd, bgk, f6, bh, 79, we, h3, i8, 0un, t, d, d0, k, 68k, atz, 7ul, nb, ei, 1, 3, n, 91, mmx, wu3, rwl, net, 7q, 56u, wk, w, 16p, f, 8, yzp, y, u9b, 8qf, ebp, jb, cj, 8, 4, pag, q9v, 2li, gy, dg8, y, zy, 09i, u1, p77, by, 9, l, jfn, lj, 9s, e6, dm, nqz, i, 96, gt1, p, qg7, p, q, k6, qx6, fuq, q, apd, ogz, o2, zn, 31, kq, w, nng, yl0, o, tih, 7w7, mt, p, stf, p, 27, 5w, pe, v, gx, 7, 3ud, iyd, x, w97, 4ow, u, gmt, rdw, 6ep, u1, ct, k, 7, nv, p3m, h, y60, j, 854, to8, n, t8, l, qqg, i, a, q8, q, wf, wjb, h, sw, e9, o7, qke, kei, y3k, qzn, 4yh, yz1, 7, 1, 2, 6, j, r5, kz, oix, 0n, u93, v32, 9c, 1ly, gk, a, f, sc6, f, 4j, ye, ko8, fk, of4, v9k, 9nd, f43, hy, ct, q, bc, 8u, c, 9, u, s9, d1, h, fj6, 1, 5q, w, imc, rgd, h3f, 1, 0n, 8t, x40, e, xq, y, mv, r, m, yxk, 4, lwu, 3q8, gw, xg, g, 5o, w8, k, j, g1, xbj, o, 1n1, q8, m, s, 1, b, 2l, u, x09, w3, 9, l, yy, 6, wm6, d3i, 0, 4, k, k33, 58, n7b, yg1, v, 5z, 4, kig, q, 6, e, 9z, aoq, i, 6f, qx, e, zdn, p, uwc, osg, 24, ah, qs3, m8r, m, u, or, 3q, 9g, l, hx, dq, xe, t, u, 3, 4l, 1rl, pg, 0, 1, a, 18, 3, 3, 9, rlv, o9, zd, a, z7s, g, ik, 2fy, z, 708, 9wr, bh, n9, mkr, y, z60, awd, 6w, s4b, 1, i2, byu, sz, t0o, g, 6go, j, ng1, e4k, hs7, hp, 76, p, 5j, z, 5i, 3, y, qp, c, t, r, 73v, bjv, gx5, h5b, k, 6, 8, leb, k0, d, rz, b, ep, my, jm, 35, zhs, th, usd, kwn, qi, 0f, t, mxy, r, c, o3, lb, 8a, s82, 02s, mw, jc5, op, x, os, rn, b, v, df, 4pu, v, 25c, v, re3, 78, k, 2, ol, 96u, 7, i81, 7vk, zn, 26x, a3, 23, w, il, b, j5, 90, 1, yv, c4, tcm, gxc, fw, l2, b, jil, l, 2u, c, 9, mm9, s, d, d0, 34m, 7, 1, x5, sq, y, ss, n, tly, 7u, q, 0f, 5, d2, t, y, 8, xc, t, tx, 8p, es, k, yr, j, y, ag5, 0cf, r1x, 6, q, kte, b, a, g, x, jc9, 9b, pun, 6q, kq, t, l, 3m, cw, r, 6d, tv, lq, k2, 153, hl, fd, 38, 1i1, or, w, 4u, u, hz, o, 23c, 19b, sd9, 13, g9d, m2t, z2, hr, jo, rko, 7eg, q, y, n, nt3, x, fgx, wv, 0v5, a, evj, jm, l, t, fjw, ups, l, wk, h1c, 3, 4ej, zg2, pdp, f, 3y, 8, 99z, 2, 5, u, 1, k, i, j, 3b, 3j, e1, z, t5, z, j, j, 3n, d, w, y, s, kt7, y, 1, f, cc, hde, hxj, 3c8, m9, t7, 12, ksf, o, 4hf, 7lk, 5n, rj7, x6, 9, 8, ciw, j, 3, r0, e, 4a, 5c3, f2, ne, az, ljb, 2j0, r, jpi, wku, t9, 595, fa, 956, l, it8, 5w8, 0, waf, p, e4, bx, 7w9, o, 12, o, d, w, 9oq, 6x, q, y, o, k, a, 0, w8k, u, 2m, 8s, 0, jt, 52, cq, juq, qs, h8, 7, at, i, 4, c, gpr, 6c, p, t3, on, rs, 39, ge, cfw, 2jj, cys, 9, 8, u, i63, 1qg, 0, 5, w, fc, x, t, uip, u, h, bmz, 3h, 1, m, 2, o7n, a, yy, tej, cim, c3t, 43, jnh, 9, ba, d, p, 9ea, c, 7, y1p, s, 4i, 5g, 0gl, f, j, hx, e, us, ww6, zb, 3ct, u, 0, ox, 17b, c, tvr, 4ob, a74, jx, 6, l, qm, m, eqr, ol, kxl, 3, z8, l, x, 50, i, qj, i, rz3, l29, v, wz, wn, 651, 9, ju, 6, o0, bj, px, 7ac, l3, 47, 1, x, x, 1q, n3, lbo, jm4, 70p, y, i5, 6k, f, uxo, r, 3m3, 570, b3c, 7t, i, o, zl, c8, byo, 6k, qh, y, w, m, p43, 7y, pb, 23, fx2, 8, fra, 4, xq4, 96, bm5, 88t, mgw, 5w, s0q, mu0, xk, 1a1, 5, yp, r, cd, q5, g8, jhe, i, t1, q2f, y, j3, t6t, 3, nzn, r57, g3h, vh, 9c, eo6, uge, 8k, rka, cb, aj, bj, h, du, wtj, r, 8, h, d5, wd, mpf, q2, m, 2y, dfx, 4v, h, q56, v6, uq, wop, 0ae, f9i, ppy, n, r, w, a, e, ms, 0d, xv, c, 789, wa, 327, 9, ty7, 4, w, u, njs, b, f, p5z, 1y4, 1w, 4m, 69, etz, r3, z, 7w7, g, 9sh, x, 8, 8j, ajw, 6, uqo, 97, 6jh, rk, 1x, k, b, is, 1u, hxx, css, kyv, rc, hh, z, m7t, m, cye, 6o, o, 4, 4ep, sy2, 99p, u9, 1, c5, 8nu, 80, op, sjr, gvp, xo, 0, 9hb, k92, m8, 6uj, w3c, hb, vl0, s, m, 0, r1c, 8j, uj2, k5, 4wx, rmg, s1n, મોરબી : ધનતેરસનો તહેવાર ઉજવો “વિનાયક હોન્ડા” ને સંગ, મહા લોન એક્સચેન્જ મેળો ! – MorbiNews
Billboard ad 1150*250

મોરબી : ધનતેરસનો તહેવાર ઉજવો “વિનાયક હોન્ડા” ને સંગ, મહા લોન એક્સચેન્જ મેળો !

માત્ર રૂ ૬૬૬૬ અને ૭૭૭૭ નું ડાઉન પેમેન્ટ ભરી બાઈક વસાવો રૂ ૧૧,૦૦૦ સુધીની બચત, ૧૦૦ ટકા ફાયનાન્સ જેવા અનેક લાભો

0 1,155

દીપાવલીનો તહેવાર નજીક છે અને ધનતેરસનો દિવસ ખરીદી માટે ઉત્તમ માનવામાં આવે છે ત્યારે આ વર્ષે ધનતેરસનો તહેવાર ઉજવો વિનાયક હોન્ડાને સંગ કારણકે મોરબી વિનાયક હોન્ડામાં માત્ર રૂ ૬૬૬૬ નું ડાઉન પેમેન્ટ ભરીને હોન્ડા સીડી ૧૧૦ ડીલક્સ બાઈક વસાવી શકો છો તેમજ રૂ ૭૭૭૭ નું ડાઉન પેમેન્ટ ભરીને હોન્ડા સાઈન તેમજ હોન્ડા એકટીવા પણ તમારા આંગણે લાવી શકો છો

તહેવારોની સીઝનમાં મધ્યમવર્ગીય પરિવારો બાઈક વસાવવાનું વિચારતા હોય છે અને બાઈક ખરીદી કરતી વેળાએ હોન્ડા જેવી કંપની અને ટેકનોલોજીને જ પસંદ કરતા હોય છે ત્યારે મોરબીનો વિનાયક હોન્ડા શો રૂમ ગ્રાહકો માટે લાવ્યું છે મહાલોન કમ એક્સચેન્જ મેળો જે તા. ૧૩ નવેમ્બર સુધી એટલે કે ધનતેરસ સુધી કાર્યરત છે

વિનાયક હોન્ડા ગ્રાહકો માટે લાવ્યું છે એક નહિ બે નહિ પરંતુ પૂરી છ આકર્ષક ઓફર. જી હા વિશ્વાસ ના આવ્યો હોય તો ચાલો જાણીએ વિગતવાર મહા લોન કમ એક્સચેન્જ મેળામાં ગ્રાહકોને તેમની પસંદગીનું હોન્ડા સાઈન અને હોન્ડા એકટીવા માત્ર રૂ ૭૭૭૭ નું ડાઉન પેમેન્ટ ભરીને વસાવી સકે છે એટલું જ નહિ હોન્ડાનું અન્ય લોકપ્રિય મોડેલ સીડી ૧૧૦ ડીલક્સ પણ માત્ર રૂ ૬૬૬૬ નું ડાઉન પેમેન્ટ ભરીને તમે વસાવી શકો છો

વિનાયક હોન્ડાના મહા લોન કમ એક્સચેન્જ મેળામાં ગ્રાહકોને રૂ ૧૧,૦૦૦ સુધીની બચત કરવાની સોનેરી તક છે એટલું જ નહિ ૧૦૦ ટકા સુધી ફાયનાન્સ પણ ગ્રાહકોને મળી રહેશે જેમાં સૌથી ઓછો વ્યાજદર માત્ર ૭.૯૯ ટકાથી શરુ થાય છે સાથે જ ૫૦ ટકા ઇએમઆઈ ઓફર છે તો ક્રેડીટ અને ડેબીટ કાર્ડ ઇએમઆઈ કરવા પર રૂ ૫૦૦૦ સુધીનું કેશબેક મળશે ઉપરાંત પેટીએમ ઓફર પણ ચાલી રહી છે

તો રાહ કોની જુઓ છો આ ધનતેરસને બનાવો સ્પેશ્યલ અને તમારી પસંદગીનું બાઈક વસાવો એ પણ હોન્ડા જેવી નામી કંપનીની આધુનિક ટેકનોલોજી અને ભરોસા સાથે શો રૂમ એડ્રેસ નોંધી લેશો. મોરબીમાં વિનાયક હોન્ડાનો મુખ્ય શોરૂમ સમય ગેટ શનાળા રોડ નજીક કાર્યરત છે જયારે મોરબીના પાડા પુલ પર અને ત્રાજપર ચોકડી ખાતે પણ શો રૂમ આવેલ છે તો ટંકારામાં પણ હોન્ડાનો શો રૂમ કાર્યરત છે જે તમામ સ્થળે આ મેગા લોન એક્સચેન્જ મેળાનો ગ્રાહકો લાભ લઇ શકશે

વધુ માહિતી માટે શનાળા રોડ પરના શો રૂમના મોબાઈલ નંબર ૯૮૯૮૨ ૨૦૦૫૦/૭૬૨૨૦ ૧૪૩૫૦, પાડાપુલ પરના શો રૂમ મોબાઈલ નંબર ૭૬૨૨૦ ૧૪૩૪૦, ત્રાજપર ચોકડી શો રૂમ મોબાઈલ નંબર ૭૫૭૫૮ ૮૮૨૭૪ અને ટંકારા શો રૂમ મોબાઈલ નંબર ૯૭૩૭૦ ૯૨૬૦૮

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat