મોરબી : ચકીયા હનુમાન નજીકથી સ્કોર્પીઓ કારમાં દારૂ સાથે એક ઝડપાયો

        મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર રોડ પર ચકીયા હનુમાન નજીકથી પસાર થતી સ્કોર્પીઓ કાર નં જીજે 3 કેપી ૧૨૧૩ ને આંતરી તલાશી લેતા કારમાંથી વોડકા નંગ ૧ કીમત ૩૦૦ અને 3 બીયરના ટીન કીમત રૂ ૩૦૦ મળી આવતા કારમાં સવાર જયપાલસિંહ બાપાલાલ જાડેજા રહે રાજકોટ કાલાવડ રોડ વાળાને ઝડપી લઈને કાર સહીત 3,૦૦,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat