Billboard ad 1150*250

મોરબી : લોરેન્સ વીટ્રીફાઈડ ખાતે રક્તદાન કેમ્પમાં ૩૦૯ બોટલ રક્ત એકત્ર

0 39
Above Post Content


મોરબીમાં આજે પીપળી રોડ સીરામીક એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Middle Post Content

મોરબીના પીપળી રોડ પર આવેલ લોરેન્સ વિટ્રીફાઇડ ખાતે સીરામીક એસોસીએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કારધામ બ્લડબેન્ક તથા પંડિત દિન-દયાળ ઉપાધ્યાય મેડીકલ કોલેજ-હોસ્પિટલ રાજકોટના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ઉધોગપતિઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાઈને ૩૦૯ બોટલ રક્ત એકત્ર થયું હતું.

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat