મોરબી : પાંચ જીલ્લામાંથી હદપાર કરાયેલ મહિલાની હદપારી ભંગ બદલ અટકાયત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના રફાળેશ્વર નજીકથી આજે પોલીસે પાંચ જીલ્લામાંથી હદપાર કરાયેલ મહિલા આરોપીને ઝડપી લઈને હદપાર ભંગનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મહિલા આરોપી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસ કટીયા રહે માળિયા વનાળીયા સોસાયટી વાળીને મોરબી તેમજ રાજકોટ, કચ્છ સહિતના પાંચ જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવી હોય જે મહીલા આરોપી આજે રફાળેશ્વર નજીકથી મળી આવતા પોલીસે તેની અટકાયત કરીને હદપારી ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે  

Comments
Loading...
WhatsApp chat