Billboard ad 1150*250

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે દુર્લભજીભાઈ દેથરીયાની વરણી કરાઈ

0 912

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આજે રાજ્યના જીલ્લા અને મહાનગરોના ભાજપ સંગઠનના હોદેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે દુર્લભજીભાઈ દેથરીયાની વરણી કરાઈ હતી

પ્રદેશ પ્રમુખે આજે નવા હોદેદારોની વરણી કરી છે જેમાં મોરબી જીલ્લા પ્રમુખ તરીકે દુર્લભજીભાઈ દેથરીયાની વરણી કરાઈ છે દુર્લભજીભાઈ દેથરીયા અગાઉ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે તેમજ સંગઠનમાં અન્ય જવાબદારીઓ પણ નિભાવી ચુક્યા છે તેમની વરણીને પગલે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat