Billboard ad 1150*250

મોરબી જીલ્લા પંચાયત, ૫ તાલુકા પંચાયતમાં ૭૦ ટકાથી વધુ મતદાન નોંધાયું

0 555

મોરબી જીલ્લામાં સાંજે મતદાન પૂર્ણ થતા ૬૧૬ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે અને મંગળવારે મત ગણતરી યોજાનાર છે

આજે મતદાનના આંકડા પર નજર કરીએ તો શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન નોંધાયું છે જેમાં મોરબી જીલ્લા પંચાયતમાં ૭૦.૧૪ ટકા મતદાન નોંધાયું છે તેવી જ રીતે જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં મોરબી તાલુકા પંચાયતમાં ૬૬.૪૪ ટકા, માળિયા તાલુકા પંચાયતમાં ૬૪.૨૪ ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં ૭૨.૧૪ ટ ક, વાંકાનેર તાલુકા પંચાયતમાં ૭૬.૫૮ ટકા અને હળવદ તાલુકા પંચાયતમાં ૭૦.૬૯ ટકા મળીને પાંચ તાલુકા પંચાયતનું સરેરાશ મતદાન ૭૦.૨૬ ટકા નોંધાયું છે જે શહેરી વિસ્તાર કરતા સારું કહી સકાય

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat