Billboard ad 1150*250

મોરબી જીલ્લા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી સંઘના હોદેદારો નિમાયા

0 97
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી સંઘના હોદ્દેદારોની વરણી માટે તાજેતરમાં મોરબીના લીલાપર ગામે બેઠક મળી હતી જેમાં પ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી થઈ હતી

વહીવટી સંઘના હોદેદારોમાં જિલ્લા પ્રમુખ તરીકે બી.સી.ગામીઉપપ્રમુખ એચ.એમ. બાદી, આર. પી. ઢેઢી, મંત્રી તરીકે રાઘવ. એન. સંઘાણી, સંગઠન મંત્રી ભાવેશ. એમ. પ્રજાપતી, સહમંત્રી જી. બી. દેથરીયા તથા કોષાધ્યક્ષ તરીકે એસ. જી. કોરડીયાની બિનહરીફ વરણી થઈ છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat