
પ્રકાશનો પર્વ એવા દીપાવલીનો પર્વ નજીક છે અને આ તહેવારોની સીઝનમાં લોકો મન મુકીને ખરીદી કરતા હોય છે ઇલેક્ટ્રોનીક્સ આઈટમ હોય કે કપડા કે પછી ગમે તે ચીજવસ્તુઓ પાવન દિવસોએ વસાવવી તે હિંદુ સંસ્કૃતિની પરંપરા રહી છે ત્યારે ધનતેરસ અને દીપાવલી પર્વ નિમિતે કોમ્પ્યુટર, લેપટોપ વસાવવા માટે “યુનીટેક કોમ્પ્યુટર વર્લ્ડ” છે બેસ્ટ પ્લેસ.
જી હા કોમ્પ્યુટર અને લેપટોપ જેવા ગેઝેટ્સની ખરીદી માટે યુનીટેક કોમ્યુટર વર્લ્ડ જુનું અને જાણીતું નામ છે બેસ્ટ પ્રાઈઝ અને બેસ્ટ સર્વિસ એ યુનીટેક કોમ્પ્યુટર વર્લ્ડની આગવી ઓળખ બની ચુક્યું છે ત્યારે દિવાળી પર્વ નિમિતે ખાસ આકર્ષક ઓફર પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે જેમાં લેપટોપની ખરીદી પર એસેસરીઝ ફ્રી મળશે
યુનીટેક કોમ્પ્યુટર વર્લ્ડમાં કોમ્પ્યુટર, લેપટોપ ઉપરાંત સીસીટીવી કેમેરા, પ્રિન્ટર અને ટોનર,ડીઝાઈન વર્ક પીસી, ડેટા રીકવરી, સર્વર અને નેટવર્કિંગ ઉપરાંત એલઇડી ટીવી અને સ્પીકર સહિતની આઈટમ ઉપલબ્ધ છે એ પણ બેસ્ટ પ્રાઈઝની ગેરંટી સાથે. દીપાવલી ધમાકા ઓફર ઉપરાંત કંપનીની સ્કીમનો લાભ તો ગ્રાહકોને મળશે જ મળશે.
તો રાહ કોની જુઓ છો ધનતેરસ અને દીપાવલી જેવા પાવન દિવસોએ કોમ્પ્યુટર, લેપટોપ વસાવવાનું વિચારી રહ્યા હોય તો આજે જ મુલાકાત લો યુનીટેક કોમ્પ્યુટર વર્લ્ડની. સરનામું નોંધી લેશો યુનીટેક કોમ્પ્યુટર વર્લ્ડ, પહેલા માળે મારૂતિ કોમ્પ્લેક્ષ, શક્તિ પ્લોટ મેઈન રોડ, એચડીએફસી બેંક પાસે મોરબી અને વધુ માહિતી માટે લેન્ડ લાઈન નંબર ૦૨૮૨૨ ૨૨૫૨૨૨ તેમજ મોબાઈલ નંબર ૯૮૯૮૦ ૨૧૯૦૬, ૯૯૭૯૯ ૯૯૫૩૬ અને ૯૯૨૫૧ ૫૦૦૭૬ પર સંપર્ક કરી શકો છો





