Billboard ad 1150*250

મોરબી : ત્રણ નગરપાલિકાના મતદાનના ફાઈનલ આંકડાઓ વિશે જાણો…

0 701

મોરબી જીલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે અને સવારથી સાંજ સુધીમાં મોરબી જીલ્લાની ત્રણ નગરપાલિકામાં સરેરાશ ૫૬.૪૩ ટકા મતદાન નોંધાયું છે જેમાં સૌથી વધુ મતદાન વાંકાનેર નગરપાલિકામાં ૬૨.૬૯ ટકા નોંધાયું છે

મોરબી જીલ્લાની ત્રણ નગરપાલિકામાં સવારે ૦૭ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મતદાનના આંકડા પર નજર કરીએ તો મોરબી નગરપાલિકામાં ૫૫.22 ટકા, માળિયા નગરપાલિકામાં ૫૫.૮૦ ટકા અને સૌથી વધુ વાંકાનેર નગરપાલિકામાં ૬૨.૬૯ ટકા મતદાન નોંધાયું છે અને ત્રણેય પાલિકાનું સરેરાશ મતદાન ૫૬.૪૩ ટકા જેટલું નીચું રહ્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat