Billboard ad 1150*250

મોરબી : ફ્લીપકાર્ટ ઓફીસ લૂંટ પ્રકરણમાં ચારેય આરોપીનો જામીન પર છુટકારો

0 62
Above Post Content

        મોરબીની ફ્લીપકાર્ટની ઓફિસમાં લૂંટ પ્રકરણમાં ઝડપાયેલા ચારેય આરોપીએ કરેલી જામીન અરજી કોર્ટે મંજુર કરતા ચારેય આરોપીનો જામીન પર છુટકારો થયો છે

Middle Post Content

        મોરબી નજીક હાઈવે પર આવેલી ફ્લીપકાર્ટની ઓફીસ લૂંટ પ્રકરણમાં પોલીસે રમેશ જીવરાજ મકવાણા, કલ્પેશ ઉર્ફે પીન્ટુભાઈ નટવરભાઈ, વિશાલ ઉર્ફે વિજય ચંદુભાઈ મકવાણા અને લલિત અમરશી સોલંકી એમ ચાર આરોપીને ઝડપી લીધા હતા અને આરોપી તરફે રોકાયેલા વકીલની ધારદાર દલીલને પગલે રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા તેમજ આજે આરોપીઓએ એડવોકેટ ધર્મેન્દ્ર બારેજીયા અને દીપક જાની મારફત જામીન અરજી કરી હતી અને ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપીની જામીન અરજી મંજુર કરી છે  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat