Billboard ad 1150*250

મોરબી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સુપરમુન નિહાળવા શાળામાં કાર્યક્રમ યોજાયો

0 51
Post ad 1

Post ad 3

        મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આર્યાવ્રત શૈક્ષણિક સંકુલ ખાતે સુપરમુન નિહાળવા માટે ટેલીસ્કોપ સાથે આકાશદર્શન કરાવતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુપરમૂનને નિહાળવા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આકાશ દર્શનનો લાભ લઈને ખુશ જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના દીપેનભાઈ ભટ્ટ અને એલ એમ ભટ્ટે સુંદર આયોજન કરી વિદ્યાર્થીઓને આકાશ દર્શન કરાવ્યું હતું

 

 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat