Billboard ad 1150*250

મોરબી : પૂર્વ ધારાસભ્યએ નાગરિકોને કરી અપીલ, કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી

0 68
Post ad 1

સંભવિત વાયુ વાવાઝોડા અન્વયે  સાવચેતીના પગલાં લેવા મોરબી વિસ્તારના પ્રજાજનોને સાવધ રહેવા તેમ જ ઉપયોગી થવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું આહવાન

અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને લઈને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં 110 થી 120 કિ. મી. ની ઝડપથી વાયુ નામનું  વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે જેમાં મોરબી વિસ્તાર પણ આની ચપેટમાં આવી જવાની સંભાવના છે

કુદરતી આપત્તિના આ સમયે તકેદારીના પગલાં લેવા, બિનજરૂરી બહાર ના નીકળવા, જીવન જરૂરુયાતની વસ્તુઓ હાથવગી કરી લેવા કાચા મકાનોથી સલામત સ્થળે જતા રહેવા, કોઈ પણ પ્રકારની અફવાથી દુર રહેવા, ચકાસણી કર્યા વગર આવી કોઇ અફવા ન ફેલાવવા,
જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવા 

Post ad 2

મોરબી પૂર્વ ધારાસભ્ય  કાંતિભાઈ અમૃતિયા તરફથી વિનંતી કરવામાં આવે છે

 વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ તળેની ભાજપ સરકાર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવાયા છે  સરકારએ તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ શરૂ કરી જ દિધા છે અને સરકારના મંત્રી 24×7 જિલ્લા ઉપસ્થિત રહેશે

કાંતિભાઈ અમૃતિયા પણ ઉમા ટાઉનશીપ પર જ રહેશે અને એક પ્રકારનો કંટ્રોલ રૂમ મેનેજ કરશે
કોઈ પણ અસરગ્રસ્તને કોઈ પણ પ્રકારની આવશ્યકતા હોય તો તેઓના કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat