Billboard ad 1150*250

મોરબીમાં બી એચ ગાર્ડી કોલેજ દ્વારા વિનામૂલ્યે કરિયર કાઉન્સેલિંગ સેમીનાર

0 29
Above Post Content

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ધોરણ – 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો અંગે વિનામુલ્ય માર્ગદર્શન

કાઉન્સેલીંગ સેન્ટર ખાતે ૩ માસ સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ લઈ શકશે લાભ

Middle Post Content

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને ક્યા વિભાગમાં એડમીશન મેળવવું અનેપોતાની કારકિર્દી બનાવવી ? તે અંગે પૂરતું જ્ઞાન ન હોવાથી છાત્રો અને વાલીઓને અનેક પ્રકારનીમુંઝવણો થતી હોય છે . તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેરથતા વિદ્યાર્થીઓ પણ વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ મેળવવા માટે થનગની રહ્યા છે.

પરંતુ અમુક વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શનના અભાવે ક્યા ક્ષેત્રમાં પ્રવેશ મેળવવો? તે અંગે મુંઝવણ અનુભવી રહ્યા છે આવા સમયે મોરબીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહપછી ક્યા ક્ષેત્રમાં પ્રવેશ મેળવવો તે અંગે વિનામુલ્યે માર્ગદર્શન આપવાના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે

બી . એચ. ગારડી કોલેજ ઓફ એજીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા મોરબી શહેરમાં. રુદ્ર પ્લાજા દુકાન નંબર 205, બીજો માંળ બાપા સીતારામ ચોકની સામે  રવાપર રોડ ખાતે તા. ૧૭ ને શુક્રવારે સવારે ૧૦ થી બપોરે ૧૨ સુધી નિશુલ્ક કાઉન્સેલિંગ સેમીનાર યોજાશે જેમાં વિષય તજજ્ઞો વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે

અલગ અલગ એજીનીયરને લગતા કોર્ષ તેમજ નજીકના ભવિષ્યમાં કઈબ્રાન્ચની તકો વધશે ? તેની માહિતી અપાઈ રહી છે. ઓનલાઈન પ્રવેશ પરીક્ષામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો, કોલેજ સિલેક્શન પ્રેક્ટીકલ પદ્ધતિથી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ ગૃપ – એ ના વિદ્યાર્થીઓ માટે કેરીયર માર્ગદર્શન સેમીનારનું આયોજન કરેલ છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat