Billboard ad 1150*250

મોરબી : ૧૦૦ વર્ષ જૂની પેઢી એસ.એન. જવેલર્સના આધુનિક શો રૂમનું ભવ્ય ઓપનીંગ, Video

0 61
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સોનાના ૯૧૬ હોલમાર્કના દાગીનાની વિશાલ રેંજ સાથે

દરેક વર્ગને પોસાય તેવા વ્યાજબી ભાવનો શો રૂમ

Post ad 2

        મોરબીમાં સોનાના દાગીના મેળવવા માટે અનેક શો રૂમ ઉપલબ્ધ છે જેમાં કેટલીક જૂની પેઢી ગ્રાહકો સાથે અતુટ વિશ્વાસનો સંબંધ ધરાવતી હોય છે આવું જ નામ છે મોરબીની એસ.એન. જવેલર્સ પેઢીનું ૧૦૦ વર્ષ કરતા પણ જૂની પેઢીના આધુનિક શો રૂમનું આજે જાજરમાં ઓપનીંગ કરવામાં આવ્યું છે ત્યારે પેઢી સાથે જોડાયેલા વર્ષો જુના ગ્રાહકોએ હોશભેર આજે શો રૂમની મુલાકાત લીધી હતી  

        મોરબીના સોની બજારમાં પારેખ શેરી નજીક આજે એસ.એન. જવેલર્સના ભવ્ય શો રૂમનું આજે ગ્રાન્ડ ઓપનીંગ કરવામાં આવ્યું છે મોરબીમાં ૧૦૦ વર્ષ કરતા પણ જૂની પેઢી એવા એસ એન જવેલર્સના સંચાલક સોનીશ્રી સુરેશભાઈ સુખલાલભાઈ પારેખ, સોનીશ્રી નીતિનભાઈ સુરેશભાઈ પારેખ અને સોનીશ્રી કેતનભાઈ સુરેશભાઈ પારેખ પરિવાર દ્વારા આજે અતિ આધુનિક સુવિધા સાથેના નવા શો રૂમનું ઓપનીંગ કરાયું છે

        મોરબીની સોની બજાર પારેખ શેરી નજીક બનેલા નવા ભવ્ય એસ એન જવેલર્સ શો રૂમમાં સોનાના દાગીના જેવા કે એન્ટીક લોંગ તથા હાફસેટ, કલકત્તી પાટલા, કલકત્તી લોંગ તથા શોર્ટ સેટ ઉપરાંત જેન્ટ્સ વીંટી, લકી, કડા, લેડીઝ વીંટી, બુટ્ટી, બાલી પેન્ડેન્ટ, પેન્ડેન્ટ સેટ, ચેઈનની અવનવી અધ્યતન વેરાઈટી ઉપલબ્ધ છે તેમજ ચાંદીમાં પાયલની વિશાલ રેંજ તથા ચાંદીની તમામ આઈટમો પણ ગ્રાહકોને મળી રહેશે

        નવા શો રૂમના ગ્રાન્ડ ઓપનીંગ પ્રસંગે સોનીશ્રી નીતિનભાઈ સુરેશભાઈ પારેખ “મોરબી ન્યુઝ” ને જણાવે છે કે ૧૦૦ વર્ષ કરતા જૂની પેઢી એવા એસ.એન. જવેલર્સ હજારો ગ્રાહકોના વિશ્વાસ સાથે આજે નવું સોપાન શરુ કરી રહી છે એસ એન જવેલર્સમાં નાકની ચૂકથી લઈને દુલ્હનના શણગાર સુધીના તમામ સોના-ચાંદીના દાગીનાઓ તમામ વર્ગને પોસાય તેવી વિશાલ રેન્જમાં ઉપલબ્ધ છે સોનાના દાગીનાની ખરીદી કરનાર ગ્રાહકો એક વખત એસ એન જવેલર્સની મુલાકાત અચૂક લે. શો રૂમમાં સરકાર માન્ય હોલમાર્ક જ્વેલરીનું વેચાણ કરવામાં આવે છે વ્યાજબી ભાવ સાથે સંતોષકારક સેવા એ જ અમારો મંત્ર છે તેમ પણ જણાવી રહ્યા છે

જુઓ એસ એન જવેલર્સના ગ્રાન્ડ ઓપનીંગનો વિડીયો અને ઈન્ટરવ્યું….

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat