Billboard ad 1150*250

મોરબી : હસમુખભાઈ સદાશિવભાઈ ભટ્ટનું અવસાન, બુધવારે બેસણું

0 119
Post ad 1

મોરબી નિવાસી હસમુખભાઈ સદાશિવભાઈ  ભટ્ટ (ઉ.૬૧) તે સ્વ. સદાશિવભાઈ હરિશંકર ભટ્ટના પુત્ર, જગદીશભાઈ ભટ્ટ (જીઈબી) ના નાનાભાઈ , કૃપેશભાઈ (એચ.ડી.એફ.સી. બેંક) અને રિધ્ધિબહેન વત્સલકુમાર ઉપાધ્યાયના પિતા તથા  ડો. રવિન્દ્રભાઈ ભટ્ટ (પી.જી.પટેલ કોલેજ) અને  નૈમિશ ભટ્ટ (એચ.ડી.એફ.સી. બેંક)ના કાકા નું અવસાન થયેલ છે.જેમનું બેસણું તા.૯ ને બુધવારે સાંજે ૪ થી ૫:૩૦ જી.આઈ.ડી.સી. સામે શુભ હોટલ વાળી શેરી રામેશ્વર મંદિર ખાતે રાખેલ છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat