Billboard ad 1150*250

મોરબી : ખોખરા હનુમાનજી મંદિરે આવતીકાલે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ

0 45
Above Post Content

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Middle Post Content

મોરબી: આવતીકાલે એટલે કે 19 તારીખે શહેરના ખોખરા હનુમાન મંદિર ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 8-30
કલાકે શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. જેથી નિદાન કેમ્પમાં શહેરવાસીઓને ફ્રી ચેકઅપ કરાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ નિદાન કેમ્પમાં ક્યા ક્યા ડોક્ટર સેવા આપશે

  • ડો. સચિન ભીમાણી, મગદના નિષ્ણાંત, ન્યુરોસર્જન, સેલ્સ હોસ્પિટલ રાજકોટ
  • ડો. અર્પણબેન કૈલા, સ્ત્રીરોગ નિષ્ણાંત, શુભમ હોસ્પિટલ, મોરબી
  • ડો. અલ્પેશ ફેફર, કાન-નાક-ગળના સર્જન, રાધે હોસ્પિટલ-લેસર સેન્ટર, મોરબી
  • ડો. નયન પટેલ, બાળરોગ નિષ્ણાંત, શુભમ હોસ્પિટલ, મોરબી
  • ડો. ફાલ્ગુન ધોરીયાણી, જનરલ ફિઝીશીયન, નીરામય હોસ્પિટલ, મોરબી
  • ડો. કૃપાબેન મેરજા, આંખના નિષ્ણાંત, આસ્થા હોસ્પિટલ, મોરબી
  • ડો. ભાવેશ શેરસીયા, ચામડી તથા ગુપ્ત રોગ નિષ્ણાંત, ડિવાઈન હોસ્પિટલ, મોરબી
  • ડો. સુકાલીન મેરજા, હાડકાના નિષ્ણાંત, આસ્થા હોસ્પિટલ, મોરબી
Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat