Billboard ad 1150*250

મોરબીમાં ધો. ૧૦ ના ગણિતના પેપરમાં ૨૯૮ વિદ્યાર્થીઓ ગેરહાજર

0 35
Above Post Content

        રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૦ ની પરીક્ષામાં ગણિતનું પેપર લેવાયું હોય જેમાં કુલ ૧૫૯૮૩ માંથી ૨૯૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૧૫૬૯૮ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૩૬ દિવ્યાંગ બાળકોએ પરીક્ષા આપી હતી

Middle Post Content

        જયારે ધોરણ ૧૨ માં આજે અર્થશાસ્ત્ર, ગુજરાતી અને સંસ્કૃત તેમજ કોમ્પ્યુટરની પરીક્ષા લેવાઈ હતી જેમાં કુલ ૭૬૬૮ વિદ્યાર્થીઓમાંથી ૮૧ ગેરહાજર રહ્યા હતા અને ૭૫૮૭ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી આજે ધોરણ ૧૦ અને ૧૨ માં એકપણ કોપીકેસ નોંધાયો નથી 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat