Billboard ad 1150*250

મોરબી જલારામ મંદિર દ્વારા તહેવારો નિમિતે રાહતદરે મીઠાઈ-ફરસાણ વિતરણ

0 39
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર વર્ષની જેમ સાતમ આઠમના તહેવારો નિમિતે સર્વજ્ઞાતીય રાહત દરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવામા આવ્યુ છે જેમા ૨૭ પ્રકારના ફરસાણ તેમજ ૧૪ પ્રકારની મિઠાઈઓનુ રાહતદરે વિતરણ થશે. વિતરણ આગામી રવિવાર તા.૧૮-૮ થી શરૂ થશે. મિઠાઈ તેમજ ફરસાણ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામા આવશે જેનો લાભ લેવા જણાવ્યું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat