મોરબીનો હર્ષિત શુક્લ કંઠ્ય સ્પર્ધા રાજ્યકક્ષાએ વિજેતા

0 20
Above Post Content

મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળા બાળકોને અભ્યાસ સાથે ઈત્તર પ્રવૃતિઓમાં પ્રોત્સાહન પૂરું પાડે છે જેના પરિણામ સ્વરૂપે સાર્થક વિદ્યા મંદિરના હર્ષિત શુક્લ તાજેતરમાં કંઠ્ય સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ વિજેતા બનીને મોરબી અને સાર્થક વિદ્યા મંદિરનું ગૌરવ વધાર્યું છે

Middle Post Content

M.H.R.D. NEW DELHI પ્રેરિત સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર-ગુજરાત તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જી. વડોદરા આયોજિત કલા ઉત્સવ-2018/19 અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં હર્ષિત કિશોરભાઈ શુક્લએ કંઠય સંગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષા પ્રથમ નંબર પ્રાપ્ત કરી સમગ્ર મોરબીનું ગૌરવ વધારેલ છે. તો હવે આગામી દિવસોમાં હર્ષિત દિલ્હી ખાતે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat