મોરબી : કાંતાબેન (કંચનબેન) દવેનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : ચા.મ.કા મોઢ બ્રાહ્મણ કાંતાબેન (કંચનબેન) પી. દવે (ઉ.૭૪) તે સ્વ.પ્રવિણચંદ્ર પ્રાણજીવન દવેના ધર્મપત્ની, સ્વ.જટાશંકર ત્રિકમજી જોશીના પુત્રી, ચેતનભાઈ (સાઈ સાઉન્ડ), કલ્પેશભાઈ (સાઈ કોમ્યુનિકેશન), હીનાબેન અને અલ્કાબેનબ માતાનું તા.૫ ના રોજ અવસાન થયેલ છે.જેમનું બંને પક્ષનું બેસણું તા.૮ ને શુક્રવારે સાંજે ૪ થી ૫ રાધાકૃષ્ણ મંદિર, પરસોતમ ચોક મોરબી ખાતે રાખેલ છે.
