Billboard ad 1150*250

મોરબી એલ ઈ કોલેજના નિવૃત ઇનસ્ટ્રકચરના પુત્રવધુ પીએચડી થયા

0 53
Above Post Content


        મૂળ જગન્નાથ પૂરી (બાલાસોર ઉડીસા) ના વતની અને છેલ્લા ૪૦ વર્ષથી મોરબીમાં વસતા અને એલ ઈ કોલેજના નિવૃત ઇનસ્ટ્રકચર ભલેન્દ્રકુમાર ડે ના પુત્રવધુ ડો. જસ્મીન પ્રિયદર્શિનીબેન માનસરંજન ડે એ મેથેમેટિક્સમાં ન્યુ ગ્રાફ ફેમેલીસ સેટીસફાઈંગ ધ કન્ડીસન્સ ઓફ સર્તેન ગ્રાફ લેબલિંગ ટેકનીક્સ વિષય પર આર કે યુની રાજકોટમાં પ્રો. ગૌરાંગ ઘોડાસરાના માર્ગદર્શન હેઠળ પીએચડીનો રીપોર્ટ મહાનિબંધ તૈયાર કરી યુનિમાં રજુ કરતા યુનિએ તેને માન્ય રાખીને ડો જસ્મીન પ્રિયદર્શીનીબેન ડે ને પીએચડીની ડીગ્રી એનાયત કરેલ છે

Middle Post Content

તેઓએ એમએસસીમાં પણ મેથેમેટિક્સમાં વર્ષ ૨૦૧૦ માં રાજ્યપાલના હસ્તે સુવર્ણ પદક મળ્યો હતો મોરબી એલ.ઈ.કોલેજના નિવ્રૃત ઈન્સ્ટ્રકટર બી.કે.ડે એલ ઈ કોલેજમાં હોરોલોજી ડીપાર્ટમેન્ટમાં (ઘડિયાળ વિભાગના વિશેષ અભ્યાસક્રમ ચાલતો તેમાં સેવા આપતા હતા હતા પુત્ર વધુએ પીએચડીની ઉપાધી મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat