Billboard ad 1150*250

મોરબી : લતાબેન છગનભાઈ કેલાનું અવસાન, ગુરુવારે બેસણું

0 54
Above Post Content

મોરબી : લતાબેન તે જયહિંદ કોલડ્રિન્કવાળા છગનભાઈ ચંદીરામભાઈ કેલાના ધર્મપત્ની, નરેશભાઈ તથા ભાવિનભાઈના માતા, હરીશભાઈ, દિલીપભાઈ, પ્રવીણભાઈ અને મહેશભાઈના ભાભી તેમજ  માહેશ્વરી રેફ્રિજરેશનવાળા ભરતભાઇ હરાણી, ભાવેશભાઈ હરાણીના બહેન અવસાન થયું છે.જેમનું બેસણું તા. ૭ ને  ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬  તેમના નિવાસસ્થાન “બજરંગ કૃપા”, કાયાજી પ્લોટ – 4, રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવેલ છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat