Billboard ad 1150*250

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ઓવરફલો થતા નવા નીરના વધામણા

0 58
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ઓવરફલો થયો છે અને શનિવારે બપોરે જ ૩૦ ફૂટ સુધી સપાટી પહોંચતા આગોતરી તૈયારીના ભાગરૂપે ડેમ તંત્ર દ્વારા પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ડેમમાં નવા નીરનું આગમના થયું હોય જેથી પરંપરાગત રીતે વધામણા કરવા મહાનુભાવો ડેમ ખાતે પહોંચ્યા હતા મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, આરએસએસ અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેશીયા સહિતના અગ્રણીઓએ મચ્છુ ૨ ડેમ ખાતે નવા નીરના વધામણા કર્યા હતા અને ડેમ ભરાઈ જતા પાણી પ્રશ્ન નહિ રહે જેથી ખુશી વ્યક્ત કરી હતી 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat