Billboard ad 1150*250

મોરબી : ગેસ લીકેજથી આગ લાગતા દાઝી ગયેલી પરિણીતાનું મોત

0 166
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના નવલખી રોડ પર ગેસ લીકેજથી આગ લાગતા પરિણીતાનું મોત

Post ad 3

        મોરબીના નવલખી રોડ પર કુબેરનગર રોયલપાર્કમાં રહેતા હીનાબેન રસિકભાઈ સરડવા (ઉ.વ.૩૯) નામની પરિણીતા ઘરે રસોઈ બનાવતા ગેસ સીલીન્ડર ચાલુ કરતા ગેસ લીકેજથી આગ લાગી હતી અને શરીરે ગંભીર રીતે દાઝી જતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

મોરબીના લાયન્સનગરની રહેવાસી યુવતી ગુમ

        મોરબીના નવલખી રોડ પરના લાયન્સનગરમાં રહેતી યુવતી ગુમ થતા આ અંગે પિતાએ પોલીસને જાણ કરી છે જેમાં પ્રવીણભાઈ પોપટભાઈ ખખ્ખરે પોલીસને જણાવ્યું છે કે નેહાબેન ઉર્ફે સોનુબેન ખખ્ખર (ઉ.વ.૨૪) ગત તા. ૧૬ ના રોજ કોઈ પણ કારણોસર જતી રહી છે પોલીસે યુવતી ગુમના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat