
મોરબી : મીનાબેન વ્યાસ (ઉ.વ.૫૨) તે વ્યાસ કિશોરકુમાર કાલિદાસ (ન્યુ શમૉ પાન) ના પત્ની તેમજ શિવાનીબેન, તથા નીપાબેનના માતા તથા અંકિતભાઈ તથા ધવલભાઈના કાકીનુ તા ૨૫ ના રોજ અવસાન થયું છે સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૮ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે
કિશોર ભાઈ વ્યાસ 9904214748
જેન્તી ભાઈ (ભીખાભાઈ) 8758770003





