Billboard ad 1150*250

મોરબી : લગ્ન બાદ તુરંત નવદંપતી મતદાન માટે પહોંચ્યું, લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી

0 490

આજે સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માટે મતદારોએ અનેરા ઉત્સાહના દર્શન કરાવ્યા હતા, વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ પણ મતદાન કરીને લોકશાહીને દીપાવી હતી તો હાલ લગ્નસરાની મોસમ ચાલતી હોય ત્યારે મોરબીમાં રહેતા નીખીલ ડાભી અને દેવાંગી કણઝારીયા આજે લગ્નગ્રંથીથી જોડાયા હોય જેઓ લગ્ન બાદ તુરંત મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat