Billboard ad 1150*250

મોરબી પરશુરામ યુવા ગ્રુપના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી

0 119
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીના નવા હોદેદારોની તાજેતરમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે કેયુરભાઈ એન પંડ્યા, સંગઠન મંત્રી હિતેશભાઈ એમ પંડ્યા, મહામંત્રી પ્રણવભાઈ એચ ત્રિવેદી, સહમંત્રી ઉત્સવભાઈ જે દવે, દીપભાઈ પંડ્યા, ઉપપ્રમુખ ઉર્વીશભાઈ જે જોશી તેમજ હર્ષભાઈ વ્યાસ, ધ્વનિતભાઈ દવે અને યજ્ઞેશભાઈ જાની તથા ખજાનચી તરીકે મનોજભાઈ વ્યાસની વરણી કરવામાં આવી છે નવનિયુક્ત હોદેદારોને પરશુરામ યુવા ગ્રુપના ધ્યાનેશભાઈ રાવલ અને ધર્મેન્દ્રભાઈ જોષીએ શુભકામનાઓ પાઠવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat