Billboard ad 1150*250

મોરબી પી જી પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ બીબીએ સેમ-૩ માં મોરબી જીલ્લામાં ડંકો વગાડ્યો

0 91
Post ad 1

        મોરબીમાં છેલ્લા ૧૫ વર્ષથી વિદ્યાર્થી જીવન ઘડતરમાં અગ્રેસર પી જી પટેલ કોલેજ ફરી આ વર્ષે રીઝલ્ટમાં ડંકો વગાડ્યો છે અને બીબીએ સેમ ૩ ના પરિણામમાં કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે

        સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ૨૦૧૯-૨૦ બીબીએ સેમ ૩ ના પરિણામો જાહેર થયા છે જેમાં મોરબી જીલ્લાના પ્રથમ ત્રણ નંબર પર પી જી પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં પ્રથમ નંબરે શાહ દર્પન કિરીટભાઈ, બીજા નંબર પર ઝાલા નીધીબા કિશોરસિંહ અને તૃતીય સ્થાને ફૂલતરીયા વૈદેહી યોગેશભાઈએ સ્થાન પ્રાપ્ત કર્યું છે

Post ad 3

        જે ઝળહળતા પરિણામ બદલ કોલેજના સ્થાપક દેવકરણભાઈ આદ્રોજા, જતીનભાઈ, પ્રિન્સીપાલ ડો. રવીન્દ્ર ભટ્ટ, કોલેજ સ્ટાફે શુભકામનાઓ પાઠવી છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat