Billboard ad 1150*250

મોરબી : પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખરીફ-૨૦૨૦ ઋતુમાં ધિરાણી ખેડૂતો માટે પાક વીમો મરજિયાત

0 485
Post ad 1

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ભારત સરકાર દ્વારા ખરીફ-૨૦૨૦ ઋતુના મુજબ ધિરાણી ખેડૂતો માટે પાક વીમો મરજીયાત થઈ ગયેલ છે. આ યોજનામાં થયેલ સુધારા મુજબ ધિરાણી ખેડૂતો માટે પાક વીમો મરજિયાત કરાયો છે.

Post ad 3

યોજનામાં જોડાવા માંગતા ન હોય તેવા ખેડૂતોએ સબંધિત બેંકમાં “અમો આ યોજનામાં જોડાવા માંગતા નથી” આ મુજબનું ઘોષણાપત્ર (Declaration) આપવાનું રહેશે. આ મુજબના ઘોષણાપત્ર બેંકમાં રજુ કરવાની છેલ્લી તારીખ જે તે ઋતુની I-Khedut Portal ઉપર ખેડૂતે અરજી કરવાની છેલ્લી તારીખના ૭ દિવસ પહેલા આપવાનું રહેશે. તેમ નાયબ ખેતી નિયામક  (વિ.) મોરબીની યાદીમાં જણાવેલ છે.

Comments
Loading...
Share This
WhatsApp chat